Showing posts with label ટૂંકમાં ભરો ફોર્મ. Show all posts
Showing posts with label ટૂંકમાં ભરો ફોર્મ. Show all posts

Friday, 28 March 2014

12મું પાસ લોકો માટે સરકારી નોકરીની તક, ટૂંકમાં ભરો ફોર્મ

12મું પાસ લોકો માટે સરકારી નોકરીની તક, ટૂંકમાં ભરો ફોર્મ

 

જો આપ ફક્ત 12 ધોરણ પાસ હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. ફક્ત 12મું પાસ લોકો માટે પણ સરકારી નોકરીની તક આવી છે. જી હાં, એલઆઈસીમાં ઈન્શ્યોરન્સ સલાહકાર બની શકે છે. ભારતીય જીવન બીમા નિગમનાં ઈન્સ્યોરન્સ સલાકાર તરીકે હાલમાં ખૂબ બધી જગ્યા ખાલી પડી છે આ માટેનાં ફોર્મ પણ જાહેર થઈ ગયા છે. આ જગ્યા પર નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ભારતીય ઉમેદવાર આ ફોર્મ ભરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા
આવેદન ભરનાર કોઈપણ માન્યતાપ્રાપ્ત સંસ્થાથી 12મું ધોરણ પાસ કરેલ હોવો જોઈએ.

વર્ષ
આવેદન ફોર્મ ભરનારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર 50 વર્ષ સુધીની હોઈ શકે. આવેદન ફોર્મ નિશુલ્ક મળશે.

આવેદન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
આ પદ માટે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો 6 એપ્રિલ,2014 સુધીમાં ફોર્મ ભરી શકે છે.